The Vision of Śiva· 2.42 / 90

The Vision of Śiva2.42

2.42
प्रसरेन्नादबिन्द्वादिसापेक्षा चेदनीश्वरी ॥४२॥
prasarennādabindvādisāpekṣā cedanīśvarī
— પ્રસરે ; — નાદ, બિન્દુ આદિ પર સાપેક્ષ ; — જો ; — અનીશ્વરી, અસ્વાધીન

જો તે નાદ, બિન્દુ આદિ પર સાપેક્ષ થઈને જ પ્રસરે, તો તે અનીશ્વરી (અસ્વાધીન) છે (અને તેથી પર બ્રહ્મ ન હોઈ શકે).