अथ मध्यमया बाह्या भावा ग्राह्या ह्यविद्यया ।
तस्या एव हि संयोगो बुद्ध्या संकल्पनात्मना ॥३७॥
atha madhyamayā bāhyā bhāvā grāhyā hyavidyayā |
tasyā eva hi saṃyogo buddhyā saṃkalpanātmanā
હવે જો (કહો કે) બાહ્ય ભાવો મધ્યમા વડે અવિદ્યા થકી ગ્રાહ્ય છે — તો તે જ (મધ્યમા)નો સંકલ્પનાત્મક (વિકલ્પ-સ્વભાવ) બુદ્ધિ સાથે સંયોગ (થાય, અને તેથી તે શુદ્ધ પર ન હોઈ શકે).