The Vision of Śiva1.35
स्थानानुरूपतो देहान्देहाकारेण भावनाः ।
आददत्तेन तेनैव रूपेण प्रविभाव्यते ॥३५॥
sthānānurūpato dehāndehākāreṇa bhāvanāḥ |
ādadattena tenaiva rūpeṇa pravibhāvyate
— સ્થાનને અનુરૂપ ; — શરીરો ; — દેહના આકારે ; — ભાવનાઓ, વાસનાઓ ; — ગ્રહણ કરતો ; — તે તે જ વડે ; — રૂપ ; — પ્રવિભાવિત, પ્રગટ થાય છે સ્થાનને અનુરૂપ શરીરો, અને દેહના આકારે ભાવનાઓ (વાસનાઓ) ગ્રહણ કરતો, તે તે જ રૂપ વડે પ્રવિભાવિત (પ્રગટ) થાય છે.