तथा नानाशरीराणि भुवनानि तथा तथा ।
विसृज्य रूपं गृह्णाति प्रोत्कृष्टाधममध्यमम् ॥३४॥
tathā nānāśarīrāṇi bhuvanāni tathā tathā |
visṛjya rūpaṃ gṛhṇāti protkṛṣṭādhamamadhyamam
એ જ રીતે નાનાવિધ શરીરો અને ભુવનો તે તે રીતે વિસર્જિત કરીને, તે ઉત્કૃષ્ટ, અધમ અને મધ્યમ રૂપ ગ્રહણ કરે છે.