The Vision of Śiva· 1.2 / 49

The Vision of Śiva1.2

1.2
आत्मैव सर्वभावेषु स्फुरन्निर्वृतचिद्विभुः । अनिरुद्धेच्छाप्रसरः प्रसरद्दृक्क्रियः शिवः ॥२॥
ātmaiva sarvabhāveṣu sphurannirvṛtacidvibhuḥ | aniruddhecchāprasaraḥ prasaraddṛkkriyaḥ śivaḥ
— આત્મા ; — જ, ખરેખર ; — સર્વ ભાવોમાં ; — સ્ફુરતો, સ્પંદિત થઈ પ્રકાશતો ; — જેની ચિત્ નિર્વૃત (પરમ વિશ્રાંતિ) છે એવો વિભુ ; — જેની ઇચ્છાનો પ્રસાર અનિરુદ્ધ છે ; — જેની દૃક્ અને ક્રિયા પ્રસરી રહી છે ; — શિવ

આત્મા જ સર્વ ભાવોમાં સ્ફુરતો, જેની ચિત્ નિર્વૃત (પરમ વિશ્રાંતિરૂપ) છે એવો વિભુ, જેની ઇચ્છાનો પ્રસાર અનિરુદ્ધ છે, જેની દૃક્ અને ક્રિયા પ્રસરી રહી છે — તે જ શિવ છે.