Verses on the Recognition of the Lord15.12
सर्वो ममायं विभव इत्येवं परिजानतः
विश्वात्मनो विकल्पानां प्रसरे ऽपि महेशता ॥१२॥
sarvo mamāyaṃ vibhava ityevaṃ parijānataḥ
viśvātmano vikalpānāṃ prasare 'pi maheśatā
— આ સર્વ ; — મારો ; — આ ; — વિભવ (ઐશ્વર્ય-વિસ્તાર, ગૌરવ) ; — એમ, એ રીતે ; — સારી રીતે જાણનારને (√ज्ञा + परि) ; — વિશ્વાત્મા (વિશ્વ-સ્વરૂપ બનેલા)ને ; — વિકલ્પોના ; — પ્રસર(વિસ્તરણ)માં ; — પણ, છતાં ; — (છે) મહેશતા (મહેશ્વર-પણું) 'આ સર્વ વિભવ (ઐશ્વર્ય-વિસ્તાર) મારો છે' એમ સારી રીતે જાણનાર, વિશ્વાત્મા (વિશ્વ-સ્વરૂપ) (બનેલા)ને માટે, વિકલ્પોના પ્રસર(વિસ્તરણ)માં પણ મહેશતા (મહેશ્વર-પણું) (છે).