Verses on the Recognition of the Lord11.3
यथारुचि यथार्थित्वं यथाव्युत्पत्ति भिद्यते
आभासो ऽप्य् अर्थ एकस्मिन्न् अनुसंधानसाधिते ॥३॥
yathāruci yathārthitvaṃ yathāvyutpatti bhidyate
ābhāso 'py artha ekasminn anusaṃdhānasādhite
— રુચિ પ્રમાણે ; — જરૂરિયાત (પ્રયોજન) પ્રમાણે ; — વ્યુત્પત્તિ (જ્ઞાન-કેળવણી) પ્રમાણે ; — ભિન્ન થાય છે (√भिद्) ; — આભાસ ; — પણ, છતાં ; — (એક જ) અર્થ (વસ્તુ)માં ; — એક (અને તે જ) ; — અનુસંધાનથી સિદ્ધ આભાસ, એક જ — અનુસંધાનથી સિદ્ધ — અર્થ(વસ્તુ)માં પણ, રુચિ પ્રમાણે, જરૂરિયાત (પ્રયોજન) પ્રમાણે, અને વ્યુત્પત્તિ (જ્ઞાન-કેળવણી) પ્રમાણે ભિન્ન થાય છે.