Verses on the Recognition of the Lord11.4
दीर्घवृत्तोर्ध्वपुरुषधूमचान्दनतादिभिः
यथाभासा विभिद्यन्ते देशकालाविभेदिनः ॥४॥
dīrghavṛttordhvapuruṣadhūmacāndanatādibhiḥ
yathābhāsā vibhidyante deśakālāvibhedinaḥ
— દીર્ઘ, વૃત્ત(ગોળ), ઊર્ધ્વ, પુરુષ, ધૂમ, ચાંદનતા(ચંદન-પણું) આદિ વડે ; — આભાસ પ્રમાણે ; — વિભક્ત થાય છે (√भिद् + वि) ; — (પોતે) દેશ-કાળથી અવિભિન્ન (છતાં) દીર્ઘ, વૃત્ત (ગોળ), ઊર્ધ્વ, પુરુષ, ધૂમ, ચાંદનતા (ચંદન-પણું) આદિ વડે, (આભાસો) — પોતે દેશ-કાળથી અવિભિન્ન હોવા છતાં — તે-તે આભાસ પ્રમાણે વિભક્ત થાય છે.