आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन ।
सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः ॥
६-३३ ॥
ātmaupamyena sarvatra samaṃ paśyati yo'rjuna |
sukhaṃ vā yadi vā duḥkhaṃ sa yogī paramo mataḥ ||
6-33 ||
હે અર્જુન, જે પોતાની ઉપમાથી સર્વત્ર સમ જુએ છે, સુખ હોય કે દુઃખ, તે યોગી પરમ (શ્રેષ્ઠ) મનાય છે.