योऽयं योगस्त्वया प्रोक्तः साम्येन मधुसूदन ! एतस्याहं न पश्यामि चञ्चलत्वात् स्थितिं स्थिराम् ॥
६-३४ ॥
yo'yaṃ yogastvayā proktaḥ sāmyena madhusūdana ! etasyāhaṃ na paśyāmi cañcalatvāt sthitiṃ sthirām ||
6-34 ||
હે મધુસૂદન, સમતારૂપે તમે જે આ યોગ કહ્યો, મનની ચંચળતાને કારણે હું એની સ્થિર સ્થિતિ જોતો નથી.