Bhagavad Gītā (Kashmirian recension)· 6.35 / 49

Bhagavad Gītā (Kashmirian recension)6.35

6.35
चञ्चलं हि मनः कृष्ण प्रमाथि बलवद् दृढम् । तस्याऽहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ॥ ६-३५ ॥
cañcalaṃ hi manaḥ kṛṣṇa pramāthi balavad dṛḍham | tasyā'haṃ nigrahaṃ manye vāyoriva suduṣkaram || 6-35 ||
— મન ચંચળ છે, હે કૃષ્ણ ; — ક્ષોભક, બળવાન, હઠીલું ; — એનો નિગ્રહ હું માનું ; — વાયુ સમો અતિ દુષ્કર

હે કૃષ્ણ, મન તો ચંચળ, ક્ષોભક, બળવાન અને હઠીલું છે; એનો નિગ્રહ વાયુના નિગ્રહ જેવો અતિ દુષ્કર હું માનું છું.