Bhagavad Gītā (Kashmirian recension)· 6.36 / 49

Bhagavad Gītā (Kashmirian recension)6.36

6.36
असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् । अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते ॥ ६-३६ ॥
asaṃśayaṃ mahābāho mano durnigrahaṃ calam | abhyāsena tu kaunteya vairāgyeṇa ca gṛhyate || 6-36 ||
— નિઃસંશય, હે મહાબાહુ ; — મન દુર્નિગ્રહ ને ચંચળ ; — પણ અભ્યાસથી, હે કુંતીપુત્ર ; — અને વૈરાગ્યથી તે વશ થાય

હે મહાબાહુ, નિઃસંશય મન દુર્નિગ્રહ અને ચંચળ છે; પણ હે કુંતીપુત્ર, અભ્યાસ અને વૈરાગ્યથી તે વશ થાય છે.