सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थितः ।
सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते ॥
६-३२ ॥
sarvabhūtasthitaṃ yo māṃ bhajatyekatvamāsthitaḥ |
sarvathā vartamāno'pi sa yogī mayi vartate ||
6-32 ||
જે એકત્વમાં સ્થિર રહીને, સર્વ ભૂતોમાં રહેલા મને ભજે છે, તે ગમે તે રીતે વર્તતો હોય તોપણ એ યોગી મારામાં વર્તે છે.