यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति ।
तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति ॥
६-३१ ॥
yo māṃ paśyati sarvatra sarvaṃ ca mayi paśyati |
tasyāhaṃ na praṇaśyāmi sa ca me na praṇaśyati ||
6-31 ||
જે મને સર્વત્ર જુએ છે અને સર્વને મારામાં જુએ છે, તેને માટે હું નષ્ટ થતો નથી, અને તે મારે માટે નષ્ટ થતો નથી.