वीतरागभयक्रोधा मन्मया मद्व्यपाश्रयाः ।
बहवो ज्ञानतपसा पूता मद्भावमागताः ॥
४-१० ॥
vītarāgabhayakrodhā manmayā madvyapāśrayāḥ |
bahavo jñānatapasā pūtā madbhāvamāgatāḥ ||
4-10 ||
રાગ, ભય અને ક્રોધથી રહિત, મારામય, મારે આશ્રયે રહેલા ઘણા (પુરુષો) જ્ઞાનરૂપ તપથી પવિત્ર થઈ મારા ભાવને પામ્યા છે.