ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् ।
मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः ॥
४-११ ॥
ye yathā māṃ prapadyante tāṃstathaiva bhajāmyaham |
mama vartmānuvartante manuṣyāḥ pārtha sarvaśaḥ ||
4-11 ||
જે જે રીતે મનુષ્યો મારે શરણે આવે છે, તે જ રીતે હું તેમને ભજું છું; હે પાર્થ, મનુષ્યો સર્વ રીતે મારા માર્ગને અનુસરે છે.