एष सूक्ष्मः परः शत्रुर्देहिनामिन्द्रियैः सह ।
सुखतन्त्र इवासीनो मोहयन्पार्थ तिष्ठति ॥
३-३९ ॥
eṣa sūkṣmaḥ paraḥ śatrurdehināmindriyaiḥ saha |
sukhatantra ivāsīno mohayanpārtha tiṣṭhati ||
3-39 ||
આ સૂક્ષ્મ અને પ્રબળ શત્રુ દેહધારીઓની ઇન્દ્રિયો સાથે રહે છે; હે પાર્થ, સુખમાં તત્પર હોય તેમ બેઠેલો એ (એમને) મોહિત કરતો રહે છે.