भवत्येष कथं कृष्ण कथं चैव विवर्धते ।
किमात्मकः किमाचारस्तन्ममाचक्ष्व पृच्छतः ॥
३-३८ ॥
bhavatyeṣa kathaṃ kṛṣṇa kathaṃ caiva vivardhate |
kimātmakaḥ kimācārastanmamācakṣva pṛcchataḥ ||
3-38 ||
હે કૃષ્ણ, આ કેવી રીતે ઉત્પન્ન થાય છે, અને કેવી રીતે વૃદ્ધિ પામે છે? એનું સ્વરૂપ શું, એનું આચરણ શું? પૂછનાર મને એ કહો.