Bhagavad Gītā (Kashmirian recension)3.36
अथ केन प्रयुक्तोऽयं पापं चरति पूरुषः ।
अनिच्छमनोऽपि बलादाक्रम्येव नियोजितः ॥
३-३६ ॥
atha kena prayukto'yaṃ pāpaṃ carati pūruṣaḥ |
anicchamano'pi balādākramyeva niyojitaḥ ||
3-36 ||
— તો શાથી પ્રેરાઈને આ ; — મનુષ્ય પાપ આચરે ; — ઇચ્છા ન હોવા છતાં, બળથી ; — જાણે ધકેલાઈને, જોડાયો હોય તેમ તો પછી મનુષ્ય શાથી પ્રેરાઈને, ઇચ્છા ન હોવા છતાં પણ, જાણે બળથી ધકેલાયો હોય તેમ પાપ આચરે છે?