गुरूनहत्वा हि महानुभावा- ञ्छ्रेयश्चर्तुं भैक्षमपीह लोके ।
न त्वर्थकामस्तु गुरून्निहत्य भुञ्जीय भोगान् रुधिरप्रदिग्धान् ॥
२-५ ॥
gurūnahatvā hi mahānubhāvā- ñchreyaścartuṃ bhaikṣamapīha loke |
na tvarthakāmastu gurūnnihatya bhuñjīya bhogān rudhirapradigdhān ||
2-5 ||
આ મહાન ગુરુજનોને હણ્યા વિના આ લોકમાં ભિક્ષાથી જીવવું પણ વધારે કલ્યાણકારી છે; કેમ કે ધનની લાલસાથી ગુરુજનોને હણીને હું તો રુધિરથી ખરડાયેલા ભોગ જ ભોગવું.