दातव्यमिति यद्दानं दीयतेऽनुपकारिणे ।
देशे काले च पात्रे च तद्दानं सात्त्विकं स्मृतम् ॥
१७-२० ॥
dātavyamiti yaddānaṃ dīyate'nupakāriṇe |
deśe kāle ca pātre ca taddānaṃ sāttvikaṃ smṛtam ||
17-20 ||
'આપવું જોઈએ' એમ માનીને, પ્રત્યુપકાર ન કરનારને, યોગ્ય દેશ-કાળમાં અને યોગ્ય પાત્રને જે દાન અપાય છે — તે દાન સાત્ત્વિક મનાય છે.