Bhagavad Gītā (Kashmirian recension)· 17.21 / 28

Bhagavad Gītā (Kashmirian recension)17.21

17.21
यत्तु प्रत्युपकारार्थं फलमुद्दिश्य वा पुनः । दीयते च परिक्लिष्टं तद्राजसमिति स्मृतम् ॥ १७-२१ ॥
yattu pratyupakārārthaṃ phalamuddiśya vā punaḥ | dīyate ca parikliṣṭaṃ tadrājasamiti smṛtam || 17-21 ||
— પરંતુ જે પ્રત્યુપકાર માટે ; — અથવા વળી ફળને લક્ષ્યમાં રાખીને ; — અપાય છે, અને કલેશપૂર્વક ; — તે રાજસ મનાય

પરંતુ જે પ્રત્યુપકાર માટે, અથવા વળી ફળને લક્ષ્યમાં રાખીને, અને કલેશપૂર્વક અપાય છે — તે રાજસ મનાય છે.