सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ।
ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः ॥
१२-४ ॥
sanniyamyendriyagrāmaṃ sarvatra samabuddhayaḥ |
te prāpnuvanti māmeva sarvabhūtahite ratāḥ ||
12-4 ||
ઇન્દ્રિયોના સમૂહને સારી રીતે સંયમમાં રાખીને, સર્વત્ર સમબુદ્ધિવાળા, સર્વ ભૂતોના હિતમાં રત — તેઓ પણ મને જ પ્રાપ્ત થાય છે.