क्लेशोऽधिकतरस्तेषामव्यक्तासक्तचेतसाम् ।
अव्यक्ता हि गतिर्दुःखं देहभृद्भिरवाप्यते ॥
१२-५ ॥
kleśo'dhikatarasteṣāmavyaktāsaktacetasām |
avyaktā hi gatirduḥkhaṃ dehabhṛdbhiravāpyate ||
12-5 ||
અવ્યક્તમાં આસક્ત ચિત્તવાળાઓને કલેશ અધિક છે; કેમ કે અવ્યક્ત ગતિ દેહધારીઓ વડે દુઃખે કરીને પ્રાપ્ત થાય છે.