ये तु सर्वाणि कर्माणि मयि संन्यस्य मत्पराः ।
अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते ॥
१२-६ ॥
ye tu sarvāṇi karmāṇi mayi saṃnyasya matparāḥ |
ananyenaiva yogena māṃ dhyāyanta upāsate ||
12-6 ||
પરંતુ જે સર્વ કર્મો મારામાં ન્યાસ કરીને, મને પરમ માનનારા, અનન્ય જ યોગથી મારું ધ્યાન ધરીને ઉપાસના કરે છે —