ये त्वक्षरमनिर्देश्यमव्यक्तं पर्युपासते ।
सर्वत्रगमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम् ॥
१२-३ ॥
ye tvakṣaramanirdeśyamavyaktaṃ paryupāsate |
sarvatragamacintyaṃ ca kūṭasthamacalaṃ dhruvam ||
12-3 ||
પરંતુ જે અક્ષર, અનિર્દેશ્ય, અવ્યક્ત, સર્વગત, અચિંત્ય, કૂટસ્થ, અચલ અને ધ્રુવ એવાની ઉપાસના કરે છે —