मातुलाः श्वशुराः पौत्राः स्यालाः सम्बन्धिनस्तथा ।
एतान्न हन्तुमिच्छामि घ्नतोऽपि मधुसूदन ! ॥
१-३५ ॥
mātulāḥ śvaśurāḥ pautrāḥ syālāḥ sambandhinastathā |
etānna hantumicchāmi ghnato'pi madhusūdana ! ||
1-35 ||
મામાઓ, સસરાઓ, પૌત્રો, સાળાઓ, અને બીજા સંબંધીઓ. હે મધુસૂદન, એ લોકો મને હણે તોપણ હું તેમને હણવા ઇચ્છતો નથી,