निहत्य धार्तराष्ट्रान्नः का प्रीतिः स्याज्जनार्दन ! ॥
१-३६ ॥
nihatya dhārtarāṣṭrānnaḥ kā prītiḥ syājjanārdana ! ||
1-36 ||
ત્રણ લોકના રાજ્ય માટે પણ નહીં, તો આ પૃથ્વી માટે તો શું? હે જનાર્દન, ધૃતરાષ્ટ્રપુત્રોને હણીને આપણને કયો આનંદ થાય?