पापमेवाश्रयेदस्मान् हत्वैतानाततायिनः ।
तस्मान्नार्हा वयं हन्तुं धार्तराष्ट्रान्स्वबान्धवान् ॥
१-३७ ॥
pāpamevāśrayedasmān hatvaitānātatāyinaḥ |
tasmānnārhā vayaṃ hantuṃ dhārtarāṣṭrānsvabāndhavān ||
1-37 ||
આ આતતાયીઓને હણીને આપણને પાપ જ વળગે; તેથી પોતાના બાંધવ ધૃતરાષ્ટ્રપુત્રોને હણવા આપણને યોગ્ય નથી.