न तस्य दुरितं किञ्चिद्ब्रह्मनिष्ठस्य देहिनः ।
सत्यपूतस्य शुद्धस्य सर्वप्राणिहितस्य च ।
को वोपद्रवमन्विच्छेदात्मापघातकं विना ॥२८॥
na tasya duritaṃ kiñcidbrahmaniṣṭhasya dehinaḥ |
satyapūtasya śuddhasya sarvaprāṇihitasya ca |
ko vopadravamanvicchedātmāpaghātakaṃ vinā ||28||
બ્રહ્મમાં નિષ્ઠાવાન, સત્યથી પવિત્ર, શુદ્ધ, અને સર્વ પ્રાણીઓના હિતકારી એવા તે દેહધારીને કોઈ દુરિત (અનિષ્ટ) થતું નથી; અને પોતાનો ઘાત કરનાર સિવાય કોણ તેને ઉપદ્રવ કરવા ઇચ્છે?