त्यक्तुं कर्तुं न चार्हन्ति सदा कातरचेतसः ।
वेदार्थयुक्तशास्त्राणि स्मृतिरूपाणि भूतले ॥३२॥
tyaktuṃ kartuṃ na cārhanti sadā kātaracetasaḥ |
vedārthayuktaśāstrāṇi smṛtirūpāṇi bhūtale ||32||
સદા કાતર મનવાળા તેઓ તેને ત્યજવા કે કરવા—બેમાંથી કશું કરી શકતા ન હતા. ત્યારે (તમે) પૃથ્વી પર વેદાર્થને અનુરૂપ, સ્મૃતિરૂપ શાસ્ત્રો—