विज्ञानाकलस्य ते एव विगलत्कल्पे तत्संस्कारसचिवा प्रबुध्यमाना शुद्धविद्या मन्त्रस्य
Transliteration (IAST)
vijñānākalasya te eva vigalatkalpe tatsaṃskārasacivā prabudhyamānā śuddhavidyā mantrasya
વિજ્ઞાનાકલની એ જ (શક્તિઓ) વિગલત્-કલ્પ (લગભગ ગળી ગયેલી) અવસ્થામાં (છે). એ (માયીય સંસ્કાર)ના સંસ્કાર-સહિત, પ્રબુધ્યમાન (જાગૃત થતી) શુદ્ધ-વિદ્યા — મંત્ર (પ્રમાતા)ની (છે).