शब्दतन्मात्रं क्षुभितं वायुः शब्दस् तु अस्य नभसा विरहाभावात्
Transliteration (IAST)
śabdatanmātraṃ kṣubhitaṃ vāyuḥ śabdas tu asya nabhasā virahābhāvāt
ક્ષુબ્ધ થયેલું શબ્દ-તન્માત્ર વાયુ (છે); અને એનો (વાયુનો) ગુણ શબ્દ છે, કેમ કે નભસ્ (આકાશ)થી એનો વિરહ (વિયોગ) નથી.