भोक्त्रंशाच् छादकात् तु तमःप्रधानाहङ्कारात् तन्मात्राणि वेद्यैकरूपाणि पञ्च
Transliteration (IAST)
bhoktraṃśāc chādakāt tu tamaḥpradhānāhaṅkārāt tanmātrāṇi vedyaikarūpāṇi pañca
પણ આચ્છાદક (આવરણ કરનાર) ભોક્તૃ-અંશ-રૂપ, તમઃ-પ્રધાન અહંકારમાંથી, કેવળ વેદ્ય (જ્ઞેય)-એક-રૂપ પાંચ તન્માત્રો (ઉત્પન્ન થાય છે).