यत् तु कतिपयकतिपयभेदानुगतं रूपं तत् तत्त्वं यथा पृथिवी नाम द्युतिकाठिन्यस्थौल्यादिरूपा कालाग्निप्रभृतिवीरभद्रान्तभुवनेशाधिष्ठितसमस्तब्रह्माण्डानुगता
Transliteration (IAST)
yat tu katipayakatipayabhedānugataṃ rūpaṃ tat tattvaṃ yathā pṛthivī nāma dyutikāṭhinyasthaulyādirūpā kālāgniprabhṛtivīrabhadrāntabhuvaneśādhiṣṭhitasamastabrahmāṇḍānugatā
પણ જે રૂપ કેટલાક-કેટલાક (પરિમિત) ભેદોમાં અનુગત છે, તે ‘તત્ત્વ’ — જેમ ‘પૃથ્વી’ નામનું (તત્ત્વ), દ્યુતિ (ચમક), કાઠિન્ય (કઠણાઈ), સ્થૌલ્ય (સ્થૂળતા) આદિ રૂપવાળું, કાલાગ્નિથી માંડીને વીરભદ્ર સુધીના ભુવનેશો(લોક-સ્વામીઓ)થી અધિષ્ઠિત (શાસિત) સમસ્ત બ્રહ્માંડોમાં અનુગત છે.