तत्र वेद्यमयताप्रकाशो दिनं वेद्यस्य विचारयितरि लयो रात्रिः ते च प्रकाशविश्रान्ती चिराचिरवैचित्र्यात् अनन्तभेदे तत्साम्ये तु विषुवत्
Transliteration (IAST)
tatra vedyamayatāprakāśo dinaṃ vedyasya vicārayitari layo rātriḥ te ca prakāśaviśrāntī cirāciravaicitryāt anantabhede tatsāmye tu viṣuvat
તેમાં વેદ્યમયતા(જ્ઞેયમયપણા)નો પ્રકાશ તે દિવસ; વેદ્ય(જ્ઞેય)નો વિચારયિતા (ચિંતક પ્રમાતા)માં લય તે રાત્રિ. અને એ પ્રકાશ-વિશ્રાંતિ, ચિર-અચિર(લાંબા-ટૂંકા સમય)ના વૈચિત્ર્ય(વૈવિધ્ય)થી, અનંત ભેદે (થાય છે); અને એ બંનેની સમતા (સામ્ય) હોય ત્યારે ‘વિષુવત્’ (વિષુવ).