शूलं समरसीकृत्य रसे रसम् इव स्थितम् । त्यक्ताशङ्को निराचारो नाहम् अस्मीति भावयन्
Transliteration (IAST)
śūlaṃ samarasīkṛtya rase rasam iva sthitam | tyaktāśaṅko nirācāro nāham asmīti bhāvayan
શૂળ (ત્રિશૂળ)ને સમ-રસ કરીને, રસમાં રસની જેમ રહેલા (એ)ને; શંકા ત્યજેલો, નિરાચાર (નિયત-આચાર-રહિત), 'હું (પરિમિત આત્મા) નથી' એમ ભાવતો —