अनवच्छिन्नपदेप्सुस् तां संविदम् आत्मसात्कुर्यात् । शान्तोदितात्मकद्वयम् अथ युगपद् उदेति शक्तिशक्तिमतोः
Transliteration (IAST)
anavacchinnapadepsus tāṃ saṃvidam ātmasātkuryāt | śāntoditātmakadvayam atha yugapad udeti śaktiśaktimatoḥ
અનવચ્છિન્ન (અસીમ) પદ ઇચ્છનાર એ સંવિત્ને આત્મસાત્ કરે. પછી શાંત-ઉદિત-આત્મક દ્વય (બે), શક્તિ અને શક્તિમાન્નું, યુગપત્ (એક સાથે) ઊગે છે.