स्रवत्कृष्णामृतं मेघमात्मोपरि निजात्मकम् ।
ध्यायतो बालमात्मानं सा जरा संप्रलीयते ॥७७॥
sravatkṛṣṇāmṛtaṃ meghamātmopari nijātmakam |
dhyāyato bālamātmānaṃ sā jarā saṃpralīyate
પોતાની ઉપર કૃષ્ણ (શ્યામ) અમૃત સ્રવતો, નિજ-આત્મ-રૂપ મેઘ(વાદળ)ને, અને પોતાને બાળક રૂપે ધ્યાવનારની તે જરા (વૃદ્ધાવસ્થા) સંપૂર્ણ વિલીન થાય (— પુનર્-યૌવન-ક્રિયા).