दिव्यानि तान्ययत्नेन प्रसरन्ति समन्ततः ।
सामस्त्येन प्रसर्पन्तो निर्विशेषा हि केवलाः ॥६१॥
divyāni tānyayatnena prasaranti samantataḥ |
sāmastyena prasarpanto nirviśeṣā hi kevalāḥ
તે દિવ્ય (સૃષ્ટિઓ) અયત્ને (પ્રયત્ન વિના) સમંતાત્ (સર્વ બાજુ) પ્રસરે છે; સામસ્ત્ય(સમગ્રતા)થી પ્રસરતી તે ખરેખર નિર્વિશેષ (ભેદ-રહિત) અને કેવલ (નિર્-મિશ્ર) છે.