कलौ प्रवृत्ते यातेषु तेषु दुर्गमगोचरे ।
कलापिग्रामप्रमुखे समुच्छिन्ने च शासने ॥१०८॥
kalau pravṛtte yāteṣu teṣu durgamagocare |
kalāpigrāmapramukhe samucchinne ca śāsane
કલિ (યુગ) પ્રવૃત્ત થયે, અને તે (ઋષિઓ) કલાપ-ગ્રામ-પ્રમુખ (કલાપ ગામ વગેરે) એવા દુર્ગમ-ગોચર (દુર્-ગમ્ય પ્રદેશ)માં ગયા, અને શાસન (ઉપદેશ-પરંપરા) સમુચ્છિન્ન (વિચ્છિન્ન-લુપ્ત) થયું —