सर्वत्र सारभूतत्वात्सर्वत्रैवाजडत्वतः ।
सर्वभावस्वभावत्वादभावस्यापि भावतः ॥८९॥
sarvatra sārabhūtatvātsarvatraivājaḍatvataḥ |
sarvabhāvasvabhāvatvādabhāvasyāpi bhāvataḥ
સર્વત્ર (ચૈતન્યનું) સારભૂતપણું હોવાથી, સર્વત્ર જ અજડપણું હોવાથી, સર્વ ભાવોનું સ્વભાવપણું હોવાથી, અને અભાવનું પણ ભાવપણું (સત્-રૂપપણું) હોવાથી (આ સિદ્ધ થાય છે).