The Vision of Śiva· 6.54 / 126

The Vision of Śiva6.54

6.54
नष्टस्य समवायित्वमनष्टस्य घटस्य वा । नष्टस्य तदकर्तृत्वमनष्टस्य स्वरूपिता ॥५४॥
naṣṭasya samavāyitvamanaṣṭasya ghaṭasya vā | naṣṭasya tadakartṛtvamanaṣṭasya svarūpitā
— નષ્ટ(ઘટ)ને ; — સમવાયિત્વ ; — અનષ્ટને ; — કે ઘટને ; — નષ્ટનું ; — તેમાં અકર્તૃત્વ ; — અનષ્ટની ; — પોતાના રૂપમાં સ્થિતિ

(શું) સમવાયિત્વ (સમવાય) નષ્ટ (ઘટ)ને (છે), કે અનષ્ટ ઘટને? નષ્ટનું તેમાં અકર્તૃત્વ (છે); (અને) અનષ્ટની પોતાના રૂપમાં સ્થિતિ (છે — તેથી બંને બાજુ ક્ષણિક-વાદી પરાજિત).