तद्देशत्वं पुनः कस्मादिति चेत्तत्तथाग्रतः ।
भावा मूर्ताः सर्व एव सूक्ष्मसूक्ष्मतरादिना ॥८३॥
taddeśatvaṃ punaḥ kasmāditi cettattathāgrataḥ |
bhāvā mūrtāḥ sarva eva sūkṣmasūkṣmatarādinā
જો ફરી પૂછાય કે 'તેનું તે-દેશત્વ (ત્યાં હોવાપણું) શાથી?' — તે (આગળ) એ રીતે (સમજાવાશે). (હાલ:) સર્વ ભાવો મૂર્ત છે, પણ સૂક્ષ્મ-સૂક્ષ્મતર આદિ (ક્રમ) વડે.