एतयैव दिशा दूष्यं स्वभावाद्यमसंशयम् ।
परानुमाने पक्षादौ धर्मादेर्भेद्यभेदिता ॥६१॥
etayaiva diśā dūṣyaṃ svabhāvādyamasaṃśayam |
parānumāne pakṣādau dharmāderbhedyabheditā
આ જ રીતે સ્વભાવ આદિ(થી અનુમાન) નિઃસંશય દૂષ્ય (ખંડનીય) છે; અને (એ જ રીતે) પરાર્થ-અનુમાન(બીજા માટેના અનુમાન)માં, પક્ષ(આશ્રય) આદિ વિશે, ધર્મ આદિના ભેદ્ય-ભેદક (વિભાજ્ય-વિભાજક) સંબંધ (ભંગાય છે).