न जातुचिद्विभेदित्वं तथा तदुपकर्ण्यताम् ।
चित्त्वात् सर्वपदार्थानां विशेषः केन कथ्यताम् ॥३॥
na jātucidvibheditvaṃ tathā tadupakarṇyatām |
cittvāt sarvapadārthānāṃ viśeṣaḥ kena kathyatām
ક્યારેય કોઈ (વાસ્તવિક) વિભેદિતપણું નથી — એ રીતે તે ધ્યાનમાં લેવાય: કેમ કે સર્વ પદાર્થો (વસ્તુતઃ) ચિત્ (ચૈતન્ય) છે, કયા (ચિહ્ન) વડે (તેમની વચ્ચે) વિશેષ (ભેદ) કહેવાય?