शशशृङ्गादिके नापि स्याद्विभक्त्या समन्वयः ॥३२॥
śaśaśṛṅgādike nāpi syādvibhaktyā samanvayaḥ
શશ-શૃંગ (સસલાનું શિંગડું) આદિ (કેવળ અસત્ વસ્તુઓ)ની બાબતમાં પણ, (ચૈતન્યથી) અલગ વસ્તુ રૂપે કોઈ (જ્ઞાનગત) સમન્વય (સંબંધ) ન હોય.