The Vision of Śiva· 4.33 / 124

The Vision of Śiva4.33

4.33
इतोऽपि सर्वशिवता सत उत्पत्तियोगतः ॥३३॥
ito'pi sarvaśivatā sata utpattiyogataḥ
— આથી પણ ; — સર્વનું શિવત્વ ; — સત્માંથી ; — ઉત્પત્તિના યોગ વડે

આથી પણ સર્વનું શિવત્વ (સિદ્ધ થાય): એટલે કે સત્માંથી (કાર્યની) ઉત્પત્તિના યોગ વડે.