नासत्ये सत्यबुद्धित्वखण्डनात्रास्ति काचन ।
कथनं सर्वसाम्याय विवादिहननाय च ॥७१॥
nāsatye satyabuddhitvakhaṇḍanātrāsti kācana |
kathanaṃ sarvasāmyāya vivādihananāya ca
(અમારા મતે) અસત્યમાં 'સત્ય-બુદ્ધિ'નું ખંડન અહીં કોઈ નથી (કેમ કે અમારે માટે સર્વ સત્ય છે); આ કથન સર્વ-સામ્ય (સમાનતા) માટે અને વિવાદી(દ્વૈતવાદી)ઓના હનન માટે (છે).