The Vision of Śiva· 3.72 / 99

The Vision of Śiva3.72

3.72
तदात्मत्वे नास्ति बन्धस्तदभावान्न मोक्षणम् ॥७२॥
tadātmatve nāsti bandhastadabhāvānna mokṣaṇam
— (જગત) તે (શિવ) આત્મક હોય ત્યારે ; — નહીં ; — છે ; — બંધ ; — તેના (બંધના) અભાવથી ; — નહીं ; — મોક્ષણ (મુક્તિ)

(આક્ષેપ:) (જગત) જ્યારે તે (શિવ) આત્મક હોય ત્યારે બંધ નથી; અને તેના (બંધના) અભાવથી મોક્ષ (મુક્તિ) પણ નથી.